અમારા વિદ્યાર્થીઓને આજના આધુનિક સમયને અનુરૂપ ઉત્તમ કક્ષાનું શિક્ષણ મળી રહે તેમજ કારકિર્દી બનાવવા માટે પૂરતી સગવડો મળી રહે અને વિદ્યાર્થીઓ શાંતચિત્તે અભ્યાસમાં મન પરોવી શકે તે માટે અમારી સંસ્થા અમારા વિદ્યાર્થીઓને નીચે મુજબની સગવડો પ્રદાન કરે છે:
Wifi Campus
ફાસ્ટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે વાઇ-ફાઇ કેમ્પસ
Computer Lab
કમ્પ્યુટરનું શિક્ષણ આપવા આધુનિક કમ્પ્યુટર લેબ
AC Classroom
અનુકુળ વાતાવરણ માટે એરકંડિશન્ડ ક્લાસરૂમ
Digital Learning
પ્રોજેક્ટર અને સોફ્ટવેર દ્વારા ઓડિયો-વિડીયો લર્નિંગ
Reading Room
પરીક્ષાની તૈયારી માટે રીડિંગ-રૂમ ફેસિલીટી (વાંચનખંડ)
Weekly Test
સમગ્ર ચેપ્ટરના અંતે પુનરાવર્તન અને અઠવાડિક ટેસ્ટ
Progress Reports
અટેન્ડંસ રજીસ્ટર અને પ્રોગ્રેસ કાર્ડ દ્વારા મેન્ટેનન્સ
Parents Meetings
વાલીઓ સાથે વારંવાર પેરન્ટસ મિટિંગ્સ કરી પરીક્ષાલક્ષી ચર્ચાઓ
Personal Care
દરેક વિદ્યાર્થી પર ટોપિક પૂરતું વ્યક્તિગત ધ્યાન
CCTV Installed
તમામ વર્ગો અભ્યાસખંડો સીસીટીવી કેમેરાથી સસજ્જ
App/SMS Reporting
વાલીઓને બાળકના રિપોર્ટ્સની એપ/SMS દ્વારા જાણ
Cultural Activities
દર વર્ષે ગણેશચતુર્થી જેવા તહેવારોની સામૂહિક ઉજવણી
Education Tours
દર વર્ષે વિવિધ સ્થળોએ યોજાતા શૈક્ષણિક પ્રવાસો
Approachable
શહેરની મધ્યે સ્થિત સંકુલમાં આસપાસના તમામ વિસ્તારોથી પહોંચવું સરળ