Disable Preloader

કલ્ચર

બાળકોનું જ્ઞાન અને તેમની સમજ માત્ર પુસ્તકો અને પરીક્ષાઓ પૂરતી જ ના રહી જવા પામે પરંતુ તેમનો સર્વાંગીણ બૌદ્ધિક વિકાસ થાય તથા તેઓ અનુભવ દ્વારા શિક્ષણ મેળવે એ હેતુથી દર વર્ષે વારંવાર તેમના ધોરણોને અનુરૂપ એજ્યુકેશન ટૂર યોજવામાં આવે છે. વધુમાં, દર વર્ષે ગણેશચતુર્થી જેવા તહેવારોની સામૂહિક ઉજવણી કરવામાં આવે છે કે જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શહેરના કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ એ ઉજવણીની મુલાકાત લે છે. આ ઉજવણીની સમગ્ર તૈયારીઓ વિદ્યાર્થીઓ જાતે જ કરે છે.