મહેશ પુરોહિત, સંસ્થાપક

બાળક એ પંખી સમાન છે. તેનું આકાશ બનો પીંજરું નહી

શિક્ષણ દ્વારા થતું ઘડતર એ વ્યક્તિગત નથી હોતું. શિક્ષણ દ્વારા થતું ઘડતર એ સામાજિક હોય છે. જે રીતે ચોખાની ધરૂમાં મૂઠીભર ચોખાના દાણા હોય છે. પરંતુ પ્રત્યેક ચોખાનો દાણો અનેક ચોખાના દાણા પેદા કરવા જેટલો સક્ષમ હોય છે. બિલકુલ એ જ રીતે જયારે કોઈ વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે છે, ત્યારે તેનાથી થતો લાભ જે-તે વિદ્યાર્થી પૂરતો સીમિત નથી રહેતો પણ સમગ્ર સમાજ માટે, એટલે કે સર્વ-સમાવેશી હોય છે. જય વાંકલ ટ્યુશન કલાસીસ એ આદર્શ વિદ્યાર્થીઓની ધરૂવાડી છે. અમે દેશને માત્ર વ્યવસાયિકો જ નહિ, પરંતુ આદર્શ નાગરીકો આપીએ છીએ.

Mahesh Purohit
Mahesh Purohit

અમારે ત્યાં ચાલતાં કોર્સીસ

અમારી પાસે ભણતા વિદ્યાર્થીનું અમારી સંસ્થા સાથે એક સામંજસ્ય બંધાઈ જાય છે. અમારા જ્ઞાનલક્ષી કલ્ચરમાં ઘડાયેલાં બાળકે અભ્યાસમાં આગળ વધતાં અમારી શૈક્ષણિક સંસ્થાને છોડીબીજે ક્યાંય જવું ના પડે તે હેતુથી અમારે ત્યાં ધોરણ 1 થી માંડીને B. Com. સુધીનું અને કમ્પ્યુટર કલાસીસ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

0
વર્ષોનો બહોળો અનુભવ
0
સ્ક્વેર ફીટમાં પથરાયેલું કલાસીસ
0
વિદ્યાર્થીઓનું ઘડતર
0
પુસ્તકો ધરાવતી વિશાળ લાયબ્રેરી
0
હાલમાં ભણી રહેલાં વિદ્યાર્થીઓ
0
શિક્ષકો દ્વારા કાર્યરત